Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખે લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ- મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાણી એલિઝાબેથ દ્વિતીય(Queen Elizabeth 2)ના રાજકીય અંતિમ સંસ્કાર(Funeral)માં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ(Indian President Draupadi Murmu) યુનાઇટેડ કિંગડમ (United Kingdom) જશે. 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર(Indian Govt) તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે. 

આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે. 

મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે. 

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે. 

 આ સમાચાર પણ વાંચો : ગોઝારો બુધવાર- અમદાવાદમાં મોટી દુર્ઘટના- નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી- આટલા  શ્રમિકોના નિપજ્યા મોત

Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Exit mobile version