News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિની ચૂંટણીની(presidential election) મત ગણતરીમાં(vote counting) NDAના ઉમેદવાર(Candidate) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) આગળ ચાલી રહ્યાં છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની(First Round) મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ દ્રૌપદી મુર્મુને 3,78,000 મતના મૂલ્ય સાથે 540 મત મળ્યા. વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને(Yashwant sinha) 1,43,600ના મૂલ્ય સાથે 208 મત મળ્યા
અત્યાર સુધીમાં કુલ 748 મત પડ્યા છે, જેની કિંમત 523600 છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો(Ram nath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ-કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈડીના દરબારમાં થયા હાજર-પુછપરછને લઈને કહી આ મોટી વાત- જુઓ વિડીયો