દેશમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક મહત્વનો નિર્ણય લીધો છે.
સંરક્ષણ મંત્રીએ સેના પ્રમુખ એમએમ નરવણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષને તેઓ સૈન્ય, કેન્ટ અને ડીઆરડીઓની હોસ્પિટલોમાં સામાન્ય લોકોને પણ સારવારની સુવિધા આપે તેવો નિર્દેશ આપ્યો છે.
સામાન્ય લોકો માટે સેના અને DRDOની હોસ્પિટલ ખોલવામાં આવશે.
લોકોને ધક્કો માથે પડ્યો: બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં વેક્સિનેશન ફરી બંધ. પણ કેમ? જાણો અહીં..