Site icon News Continuous Bureau | Mumbai

ભારત બનશે શાંતિદૂત.રશિયા-યુક્રેન વચ્ચે કરાવશે સમાધાન, રશિયન વિદેશમંત્રી વાલરોવ આ અઠવાડિયે ભારતની લઈ શકે છે મુલાકાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રશિયા યુક્રેન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડવાની તૈયારી ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં મહત્ત્વનું પગલું છે.

કહેવામાં આવી રહ્યું છે કે લાવરોવ આ સપ્તાહે આવશે, પરંતુ તારીખ નક્કી નથી. 

જોકે એટલું નક્કી છે કે તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત પહેલાં આવી જશે. 

ઉલ્લેખનીય છે કે નફ્તાલી બેનેટ આગામી બીજી એપ્રિલે ભારત આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શું હજી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું? તો આવી શકે છે આ મુશ્કેલી, લિંક કરવા બચ્યા 3 દિવસ..જાણો વિગતે

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version