Site icon

સમુદ્રમાં વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ આ ઘાતક સબમરીન; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

દેશની સુરક્ષાને જોતા ભારત સતત વિધ્વંસક જહાજો અને સબમરીનોના નિર્માણ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

હવે નેવીને કલવરી ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા આજે ભારતીય નૌકાદળમાં જોડાઈ છે. 

આ સબમરીન ખાસ સ્ટીલની બનેલી છે, તેમાં ઉચ્ચ તાણ શક્તિ છે જે પાણીની નીચે સુધી કામ કરવા સક્ષમ છે. 

તેની સ્ટીલ્થ ટેક્નોલોજી તેને રડાર સિસ્ટમને છેતરવામાં સક્ષમ બનાવે છે એટલે કે રડાર તેને ટ્રેક કરી શકશે નહીં. 

આ સિવાય તેને કોઈપણ હવામાનમાં ઓપરેટ કરી શકાય છે.

અગાઉ આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી અને આઈએનએસ કરંજ ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈ છે. 

આ તમામ સબમરીન ફ્રાન્સીસી સ્કોર્પીન ક્લાસ સબમરીનની ટેક્નિક પર બનાવવામાં આવી છે અને દુનિયાના ઉત્કૃષ્ટ સબમરીનામાં સામેલ છે. 

PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ, જણાવ્યો શું છે માસ્ટરપ્લાન; જાણો ખાસિયત 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version