Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે(Supreme court) દેશદ્રોહના કાયદા (sedition law) પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે. 

કોર્ટે કેન્દ્ર(Central) અને રાજ્યોને(States) કહ્યું છે કે પુર્નવિચાર સુધી દેશદ્રોહ એટલે કે આઈપીસીની(IPC) કલમ 124એ(Section 124) હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. 

સાથે જ કોર્ટે કહ્યું કે જે પેન્ડિંગ કેસ છે તેના પર યથાસ્થિતિ જાળવી રાખવી. 

આ ઉપરાંત જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન(Bail) માટે કોર્ટમાં જઈ શકે છે.

હવે આ મામલે આગામી સુનાવણી 3જી જુલાઈએ થશે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વ્યક્તિને કરોડપતિ બનાવ્યો, નોઈડાના ગામના વ્યક્તિને આખરે ૨૫ વર્ષ બાદ જમીનનું વળતર મળ્યું; જાણો શું છે સમગ્ર મામલો 

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version