Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય – IPS તપન કુમાર બનાવ્યા IBના નવા ડિરેક્ટર- આટલા વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ 

News Continuous Bureau | Mumbai .

ઈંટેલિજેંસ બ્યૂરોના(Intelligence Bureau) સ્પેશિયલ ડાયરેક્ટર(Special Director) આઈપીએસ ઓફિસર(IPS officer) તપન કુમાર ડેકાને(Tapan Kumar Deka) ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

તેઓ IBના વર્તમાન વડા અરવિંદ કુમારનું (Arvind Kumar) સ્થાન લેશે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. 

વર્તમાન IB ચીફનો વિસ્તૃત કાર્યકાળ(Extended tenure) 30 જૂને પૂરો થાય છે. 

આ સાથે RAW ચીફ સામંત કુમાર ગોયલને(Samant Kumar Goyal) ફરી એકવાર એક વર્ષનું એક્સટેન્શન(Extension) આપવામાં આવ્યું છે.

1988 બેન્ચના હિમાચલ કૈડરના(Himachal Cadre) અધિકારી ડેકાને 2021માં પોલીસ મહાનિર્દેશક(Director General) સ્તર તરીકે નામિત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version