News Continuous Bureau | Mumbai
ભાજપે સોનિયા ગાંધી, રાહુલ અને કમલનાથને ફિલ્મ જોવા માટે પત્ર લખ્યો અને સાથે ટિકિટો પણ મોકલી આપી છે
ભાજપના સાંસદ અને મધ્યપ્રદેશના રાજ્ય પ્રવક્તા ડૉ. દુર્ગેશ કેશવાની અને મહેશ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને માગણી કરી છે કે તેઓએ એકવાર ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવી જોઈએ.
હવે કોંગ્રેસ પાર્ટી આ રાજનૈતિક મુદ્દાનો શું જવાબ આપે છે તે જોવું રહ્યું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસે જાહેર કર્યો આદેશ. હવે શહેરમાં આ તારીખ સુધી જમાવબંધી લાગુ. જાણો વિગતે