Site icon

 સાવધાન!!! કોરોના ની ત્રીજી લહેર આટલા દિવસ ચાલશે.. બહાર આવ્યું ચોંકાવનારું તારણ…. જાણો વિગત 

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબુમાં આવી રહી છે, તે સમયે એસબીઆઈ ઈકોરેપના રિપોર્ટમાં જણાવાયુ છે કે ત્રીજી લહેર બીજી કરતા પણ વધુ ઘાતકી હશે અને તે 98 દિવસ ચાલશે.   

રિપોર્ટમાં એવું પણ જણાવાયું કે સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરીને તથા વેક્સિનેશન અભિયાનને વિસ્તારીત કરીને મોતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.

Join Our WhatsApp Community

જોકે પૂરી તૈયારી કરીને તથા બીજી લહેરની ભૂલોમાંથી શીખીને મોતનો આંકડો ઘટાડીને 40,000 સુધી લાવી શકાશે. 

ઉલ્લેખનીય છે કે બીજી લહેરનો સમયગાળો 108 દિવસનો રહ્યો છે. બીજી લહેરમાં 1.7 લાખ લોકોના મોત થયા છે. 

તો હવે આ કંપની બનાવશે કોવેક્સિનના ૨૨ કરોડ ડોઝ; મહારાષ્ટ્રને થશે મોટો લાભ, જાણો વિગત   

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version