Site icon

વિદ્યાર્થીઓ આનંદો.. હવે એક સાથે બે ડીગ્રી લેવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓને છુટ મળી… જાણો નવો કાયદો…

 News Continuous Bureau | Mumbai

વિદ્યાર્થીઓના(Students) માટે બહુ મહત્વના સમાચાર છે. દેશમાં હવે કોઈ પણ વિદ્યાર્થી સમાંતર રીતે બે ફુલ ટાઇમ ડિગ્રી કોર્સ(Degree course)નો અભ્યાસ કરી શકશે. સરકારે (Central Govt) વિદ્યાર્થીઓને એકી સાથે બે કોર્સ કરવાની છૂટ આપી છે. બે ડિગ્રી પ્રોગ્રામ્સ એક જ યુનિવર્સિટીના હોય કે અલગ અલગ યુનિવર્સિટીના હોય તો પણ તે સાથે ભણી શકશે.

Join Our WhatsApp Community

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)એ મંગળવારે એક પત્રકાર પરિષદમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે આ બાબતની માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી હતી. નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી જાહેરાત અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્યો હાંસલ કરવાની મોકળાશ મળશે. 

આ સમાચાર પણ વાંચો :   નિરવ મોદીનો ખાસમખાસ એવો આ વ્યક્તિ આખરે ભારતીય ઓથોરીટીના કબજામાં આવ્યો, ઈજિપ્તથી પરત લવાયો… જાણો વિગતે….

વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીની બે પદવીઓ કે બે જુદી યુનિવર્સિટીની પદવીઓ મેળવવા સમાંતર રીતે અભ્યાસ કરી શકશે. બન્ને કોર્સ ક્લાસરૂમમાં હાજરી (ઑફ્ફલાઇન)ના ધોરણે કે એક ઑફ્ફલાઇન અને એક ઑનલાઇનના ધોરણે અથવા બન્ને ઑનલાઇન કોર્સ ભણવાની વિદ્યાર્થીઓને છૂટ અપાશે.  

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version