Site icon

ભાજપના આ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન. કહ્યું- કોંગ્રેસ મજબૂત થાય એવી મારી ઈચ્છા છે.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનને લઇને ફરી ચર્ચામાં છે. 

Join Our WhatsApp Community

આ વખતે તેમણે કહ્યું કે તે ઇમાનદારીથી ઇચ્છે છે કે કોંગ્રેસ ફરીથી મજબૂત થાય. 

ચૂંટણીઓમાં સતત હારી રહેલી કોંગ્રેસ ફરી મજબૂત બને અને પાર્ટીના નેતાઓ નિરાશ થઈને પાર્ટી છોડીને ન જાય. 

તેમણે એમ પણ કહ્યું કે, કમજોર કોંગ્રેસનો મતલબ છે કે, ક્ષેત્રીય પાર્ટીઓ મુખ્ય વિપક્ષી પાર્ટીનું સ્થાન લઈ રહી છે જે સારા સંકેત નથી.

લોકતંત્ર સમાચાર પત્ર સમૂહ તરફથી આપવામાં આવતા પત્રકારિતા પુરસ્કારના સમારોહમાં તેમણે આ વાત કહી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતે અમેરિકાની 'સલાહ' કાને ના ધરી. તેલ બાદ હવે રશિયા પાસેથી ખરીદશે આટલા ગણો કોલસો.. જાણો વિગતે

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version