Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai  

આજે જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid complex)ની અંદર સર્વેની પ્રથમ દિવસની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Channel

આજે સર્વે ટીમે નિર્ધારિત સમય પહેલા આજનો સર્વે પૂર્ણ કર્યો છે. 

હવે આવતીકાલે એટલે કે 15 મેના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાનવાપીનો સર્વે યોજાશે. 

એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વાદી-પ્રતિવાદી પક્ષના 52 લોકો પરિસરની અંદર ગયા હતા. 

લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી મંદિર-મસ્જિદની ચર્ચામાં 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version