Site icon

PM Narendra Modi: ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશનનું પ્રતિનિધિમંડળે પીએમ સાથે મુલાકાત કરી

PM Narendra Modi: ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશનનું પ્રતિનિધિમંડળે પીએમ સાથે મુલાકાત કરી

A delegation of Indian Minorities Foundation met the PM

A delegation of Indian Minorities Foundation met the PM

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં ( Parliament ) ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશનના ( Indian Minorities Foundation ) ધાર્મિક નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

“આજે સંસદમાં ધાર્મિક નેતાઓના ( religious leaders ) પ્રતિનિધિમંડળને ( delegation ) મળીને આનંદ થયો. આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર તેમના દયાળુ શબ્દો માટે હું તેમનો આભાર માનું છું.”

આ સમાચાર પણ વાંચો : Bihar : બિહારના નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ સાથે મુલાકાત કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version