News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને(Presidential election) લઈને સત્તા પક્ષ(Power party) અને વિપક્ષી જૂથ(opposition group) બંને એક્ટિવ મોડમાં આવી ગયા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ(Union Territory) દિલ્હી(Delhi) અને પંજાબની(Punjab) સત્તા પરની આમ આદમી પાર્ટીનો(Aam Aadmi Party) સાથ વિપક્ષી દળોને(Opposition Party)મળી ગયો છે.
આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર(Opposition candidate) યશવંત સિન્હાનું(Yashwant Sinha) સમર્થન કરવાનું એલાન કર્યું છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા(Rajya Sabha) સાંસદ(MP) સંજય સિંહે(Sanjay Singh) શનિવારે યશવંત સિન્હાના સમર્થનનું એલાન કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની દશા ન ઘરના અને ન ઘાટના જેવી થઈ-દ્રૌપદી મુર્મુ મળવા ન આવી અને યશવંત સિંહાએ આ કામ કર્યું-જાણો કઈ રીતે નાક કપાયું

