News Continuous Bureau | Mumbai
Abdul Rehman Makki :
-
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો અને આતંકવાદી અબ્દુલ મક્કીનું આજે મોત થયું છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.
-
મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. હાઈ સુગરના કારણે લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
-
અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે અને તે ભારતમાં વોન્ટેડ હતો.
આ સમાચાર પણ વાંચો : Manmohan Singh Death: આવતીકાલે મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, અપાશે 21 તોપોની સલામી..
“Hafiz Abdul Rehman Makki passes away due to heart attack,” reports Pakistan’s Samaa TV.
Hafiz Abdul Rehman Makki was a wanted LeT terrorist who is also the brother-in-law of LeT leader Hafiz Saeed. pic.twitter.com/eK8eBN4y7w
— ANI (@ANI) December 27, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)