ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
2020 દરમિયાન એક્સપ્રેસ વે સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ અકસ્માતમાં કુલ 47,984 લોકોના મોત થયા છે.
આ માહિતી સંસદમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી છે.
તેમણે જણાવ્યું કે આ અકસ્માતોના મુખ્ય કારણોમાં વાહનની ડિઝાઇન, રોડ એન્જિનિયરિંગ, હાઇ સ્પીડ, નશામાં ડ્રાઇવિંગ વગેરેનો સમાવેશ થાય છે.
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મંત્રાલયે તમામ તબક્કે સલામતી ઓડિટ દ્વારા માર્ગ સલામતી સુધારવા માટેની માર્ગદર્શિકા જારી કરી છે
વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો
