Site icon News Continuous Bureau | Mumbai

2020માં નેશનલ હાઈવે પર અકસ્માતમાં 48 હજાર લોકોના થયા મોત, પરિવહન મંત્રીએ આપ્યા આ કારણો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

2020 દરમિયાન એક્સપ્રેસ વે સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ અકસ્માતમાં કુલ 47,984 લોકોના મોત થયા છે. 

આ માહિતી સંસદમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી છે. 

તેમણે જણાવ્યું કે આ અકસ્માતોના મુખ્ય કારણોમાં વાહનની ડિઝાઇન, રોડ એન્જિનિયરિંગ, હાઇ સ્પીડ, નશામાં ડ્રાઇવિંગ વગેરેનો સમાવેશ થાય છે.

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મંત્રાલયે તમામ તબક્કે સલામતી ઓડિટ દ્વારા માર્ગ સલામતી સુધારવા માટેની માર્ગદર્શિકા જારી કરી છે 

વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો

Supreme Court CJP Protest માખી મારવા આખો હથોડો ન વપરાય! CJP આંદોલન રોકવા દિલ્હીને બાનમાં લેવા સામે સુપ્રીમ કોર્ટનો પ્રહાર..
Election Trends Update પશ્ચિમ બંગાળમાં ભાજપે નંદીગ્રામ બેઠક જીતી, રેજીનગરમાં લીડ તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK આગળ
Ratan Tata Death Anniversary નેનોથી લઈને એર ઈન્ડિયા સુધી, રતન ટાટાના એ નિર્ણયો જેણે બદલી નાખી ભારતની તસવીર
Supreme Court Slams Delhi Transport Curbs દિલ્હીમાં મેટ્રો અને ટ્રેનો અટકાવવા સામે SC ની આકરી ટકોર, ‘તમે બધું ઠપ ન કરી શકો’
Exit mobile version