ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 9216 નવા કોવિડના કેસ સામે આવ્યા છે અને 391 લોકો મૃત્યુ પામ્યા છે.
હાલમાં દેશમાં સક્રિય કેસોનો આંકડો 99,976 સુધી પહોંચી ગયો છે.
દેશમાં રિકવરી રેટ 98.35 ટકા છે અને દૈનિક પૉઝિટિવિટી રેટ 0.80 ટકા છે
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કુલ 125.75 કરોડ વેક્સીનેશન થઈ ચૂક્યુ છે.
શિવસેનાએ ફરી તાક્યું ભાજપ પર નિશાન. કહ્યું અમે બિન ભાજપી એટલે ઓછી વેક્સિન આપી. સંસદ માં હોબાળો…
