Site icon News Continuous Bureau | Mumbai

ભારતની મહામારી સામે થઈ રહી છે જીત! આશરે દોઢ વર્ષમાં પ્રથમ વખત દેશ માટે આવ્યા સારા સમાચાર,  કોરોનાના સક્રિય કેસ આટલા લાખની નીચે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 9216 નવા કોવિડના કેસ સામે આવ્યા છે અને 391 લોકો મૃત્યુ પામ્યા છે.

હાલમાં દેશમાં સક્રિય કેસોનો આંકડો 99,976 સુધી પહોંચી ગયો છે.

દેશમાં રિકવરી રેટ 98.35 ટકા છે અને દૈનિક પૉઝિટિવિટી રેટ 0.80 ટકા છે  

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કુલ 125.75 કરોડ વેક્સીનેશન થઈ ચૂક્યુ છે.

શિવસેનાએ ફરી તાક્યું ભાજપ પર નિશાન. કહ્યું અમે બિન ભાજપી એટલે ઓછી વેક્સિન આપી. સંસદ માં હોબાળો…

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version