Site icon

ઝટકે પે ઝટકા- જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને વધુ એક ફટકો- ગુલાબ નબી આઝાદના સમર્થનમાં એક-બે નહીં પણ આટલા નેતાઓએ ધરી દીધા રાજીનામાં

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) કોંગ્રેસને(Congress) મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

પૂર્વ ઉપમુખ્યમંત્રી(Former Deputy CM) તારા ચંદ (Tara Chand) સહિત રાજ્યના 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) સમર્થનમાં રાજીનામાની(Resignation) જાહેરાત કરી છે. 

અહેવાલો અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. 

આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીને(Sonia Gandhi) સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.

તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની(Majid Wani), ડો. મનોહર લાલ શર્મા(Dr. Manohar Lal Sharma), ચૌધરી ઘરુ રામ(Chowdhury Gharu Ram) અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ(Thakur Balwan Singh), ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા(Vinod Mishra) કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.

આ સમાચાર પણ વાંચો :  હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version