Site icon

વધુ એક મોટા નિર્ણયની તૈયારીમાં સરકાર, ઘઉં-ખાંડ બાદ હવે આ વસ્તુની નિકાસ પર કેન્દ્ર સરકાર લગાવી શકે છે પ્રતિબંધ… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

છેલ્લા 3 મહિનાથી રશિયા-યુક્રેન(Russia ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને હવે સમગ્ર દુનિયાભરમાં ખૂબમોટો ખાદ્ય સંકટની(Food crisis) સ્થિતિ ઉત્પન્ન થઈ છે. 

Join Our WhatsApp Community

ઘઉં(Wheat) ખાંડ(Sugar) બાદ હવે આ લિસ્ટમાં ચોખાને(Rice) પણ સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ ચોખા પર પણ ખાંડની જેમ પ્રતિબંધ(Restriction) લગાવવામાં આવી શકે છે. ખાંડના મામલે સરકારે(Central Government) નિકાસ(Export) પર 20 લાખ ટનની કેપ લગાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં ચોખાના મામલે બીજો સૌથી મોટો નિકાસકર્તા(Exporter) દેશ છે.

આ સમાચાર પણ વાંચો :  કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, ખાદ્ય તેલ બાદ હવે આ વસ્તુ પણ લોકોને મળશે સસ્તી!

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version