અમ્રિતસરના બિઝનેસમૅન અને દાનવીર એસ. પી. સિંહ ઑબેરૉયને ૨૩ જૂને અનોખો અનુભવ થયો.
તેમણે અનેક સીટ ધરાવતા આખા વિમાનમાં અમ્રિતસરથી દુબઈ સુધી ત્રણ કલાક ‘મહારાજા’ની માફક પ્રવાસ કર્યો હતો.
આ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે તેમને પહેલી વખત વીવીઆઈપી હોવાનો અનુભવ થયો હતો. જાણે મહારાજા હોઉં એવી રીતે વિમાનમાં તેની સંભાળ રાખવામાં આવી હતી.
જોકે જીવનમાં એકાદ વખત ઠીક છે, પરંતુ ભવિષ્યમાં ફરી એકલા પ્રવાસ કરવાનું બનશે તો હું ના પાડી દઈશ.’
આવતી કાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લૉક; જાણો વિગત
