Site icon News Continuous Bureau | Mumbai

Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

Amit Shah : પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગા ફરકાવો, તિરંગા સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો: શ્રી અમિત શાહ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. #હરઘરતિરંગા અભિયાને સમગ્ર રાષ્ટ્રમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ ચળવળને વધુ વેગ આપે અને ફરીથી એ જ ઉત્સાહ સાથે તેમાં ભાગ લે: કેન્દ્રીય ગૃહ મંત્રી.

Amit Shah appealed to the countrymen to hoist the tricolor at their homes from August 9 to 15 under the 'Har Ghar Tiranga' campaign.

Amit Shah appealed to the countrymen to hoist the tricolor at their homes from August 9 to 15 under the 'Har Ghar Tiranga' campaign.

 News Continuous Bureau | Mumbai  

Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે ‘હર ઘર તિરંગા’ ( Har Ghar Tiranga ) અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ( Indian Flag ) ફરકાવવા અને પોતાની સેલ્ફી https://harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરો. 

Join Our WhatsApp Channel

આજે X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં એક રાષ્ટ્રીય ચળવળમાં વિકસ્યું છે, જેણે આખા દેશમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને આ આંદોલનને વધુ મજબૂત કરવા અને તેમાં ફરી તે જ ઉત્સાહની સાથે તેમાં ભાગ લેવાની અપીલ કરું છું. પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગો ફરકાવો, તિરંગાની સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા (  Har Ghar Tiranga Campaign ) વેબસાઇટઃ https://harghartiranga.com/ પર અપલોડ કરો.”

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહારાષ્ટ્રમાં નવા જૂની થવાના એંધાણ.. રાજ ઠાકરે બાદ હવે શરદ પવાર સીએમ એકનાથ શિંદેને મળ્યા, રાજકીય ગલિયારોમાં અટકળો તેજ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

CBI Probe Suvendu Adhikari PA। ચંદ્રનાથ રથ હત્યાકાંડ સુવેન્દુ અધિકારીના PAના મોતના કેસમાં CBIની એન્ટ્રી, બંગાળમાં ખળભળાટ; અત્યાર સુધીમાં ૩ ઝડપાયા
PM Modi Foreign Visit 2026|શુક્રવારથી પીએમ મોદીનો ૫ દેશોનો પ્રવાસ, ઈટાલીUAE મુલાકાત પર આખી દુનિયાની નજર; ભારત માટે કેમ છે આ પ્રવાસ ખાસ?
India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને ‘રાશનિંગ’ ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?
Exit mobile version