Site icon News Continuous Bureau | Mumbai

Amit Shah: અમિત શાહે દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર આપી શ્રદ્ધાંજલિ, જાણો શું કહ્યું ગૃહ મંત્રીએ..

Amit Shah: મારી શ્રદ્ધાંજલિ તે લાખો લોકોને જેમણે આપણાં ઈતિહાસના આ સૌથી બીભત્સ પ્રકરણ દરમિયાન અમાનવીય વેદના સહન કરી, પોતાનો જીવ ગુમાવ્યો: અમિત શાહ

Amit Shah paid tribute to the victims of the partition of the country on Partition Horrors Remembrance Day

Amit Shah paid tribute to the victims of the partition of the country on Partition Horrors Remembrance Day

 News Continuous Bureau | Mumbai 

Amit Shah:   કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (  Partition Horrors Remembrance Day ) પર 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. 

Join Our WhatsApp Channel

એક્સ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કર્યું, “વિભાજન ( Partition  ) વિભીષિકા સ્મૃતિ દિવસ પર તે લાખો લોકોને મારી શ્રદ્ધાંજલિ ( Tribute ) જેમણે આપણા ઈતિહાસના આ સૌથી બીભત્સ પ્રકરણ દરમિયાન અમાનવીય પીડા સહન કરી, જીવ ગુમાવ્યા, બેઘર થઈ ગયા. માત્ર એક રાષ્ટ્ર જે પોતાના ઈતિહાસને યાદ રાખે છે, તે પોતાના ભવિષ્યને બનાવી શકે છે અને એક શક્તિશાળી એકમ તરીકે ઉભરી શકે છે. આ દિવસની ઉજવણી કરવાની પરંપરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં એક આધારભૂત અભ્યાસ છે.”

આ સમાચાર પણ વાંચો: Byjus: બાયજુને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલના આ આદેશ પર સ્ટે મૂક્યો; જાણો શું છે મામલો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ
West Bengal Post Poll Violence| બંગાળમાં ‘બુલડોઝર એક્શન’થી રાજકારણ ગરમાયું TMC કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, બંગાળમાં સ્થિતિ તણાવપૂર્ણ
Exit mobile version