News Continuous Bureau | Mumbai
Amrit Udyan : રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 ( Udyan Utsav-1,2024 ) અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું છે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10.00થી સાંજે 6.00 સુધી (છેલ્લી એન્ટ્રી- સાંજે 5.00 વાગ્યા સુધી) ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. અગાઉ તે સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી-સાંજે 4.00 વાગ્યા સુધી) ખુલ્લું રહતું હતું.
આ સમાચાર પણ વાંચો : Russia-Ukraine War: રશિયાની નાટોને પરમાણુ યુદ્ધની ખુલ્લી ધમકી બાદ, બીજા જ દિવસે કર્યું ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ..
આ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાય છેઃ https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE. વોક-ઇન મુલાકાતીઓએ ( Visitors ) રાષ્ટ્રપતિ ભવનના ( Rashtrapati Bhavan ) ગેટ નંબર 12 નજીક સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર નોંધણી ( Registration ) કરાવવી પડશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.