Site icon News Continuous Bureau | Mumbai

Amrit Udyan : અમૃત ઉદ્યાન આ તારીખ સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું..

Amrit Udyan : હવે મુલાકાતીઓ સાંજે 5 વાગ્યાની બદલે સાંજે 6 વાગ્યા સુધી અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે

Amrit Udyan is open for public darshan under Udyan Utsav-1,2024 till this date.

Amrit Udyan is open for public darshan under Udyan Utsav-1,2024 till this date.

News Continuous Bureau | Mumbai 

Amrit Udyan : રાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 ( Udyan Utsav-1,2024 ) અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું છે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10.00થી સાંજે 6.00 સુધી (છેલ્લી એન્ટ્રી- સાંજે 5.00 વાગ્યા સુધી) ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. અગાઉ તે સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી-સાંજે 4.00 વાગ્યા સુધી) ખુલ્લું રહતું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Russia-Ukraine War: રશિયાની નાટોને પરમાણુ યુદ્ધની ખુલ્લી ધમકી બાદ, બીજા જ દિવસે કર્યું ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ..

આ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાય છેઃ https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE. વોક-ઇન મુલાકાતીઓએ ( Visitors ) રાષ્ટ્રપતિ ભવનના ( Rashtrapati Bhavan ) ગેટ નંબર 12 નજીક સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર નોંધણી ( Registration ) કરાવવી પડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
Exit mobile version