Site icon

Tenancy Regulations: આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહ ભાડુઆત નિયમન, 2023 (2) દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાડુઆત નિયમન, 2023 (3) લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023ની જાહેરાત.

Tenancy Regulations: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (1) આંદામાન અને નિકોબાર ટાપુ ભાડુઆત નિયમન, 2023 (2) દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાડુઆત નિયમન, 2023 (3) લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023 (3) ભારતના બંધારણની કલમ 240 હેઠળ લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023ને લાગુ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

Announcement of Andaman and Nicobar Islands Group Tenancy Regulations, 2023 (2) Dadra and Nagar Haveli and Daman and Diu Tenancy Regulations, 2023 (3) Lakshadweep Tenancy Regulations, 2023

Announcement of Andaman and Nicobar Islands Group Tenancy Regulations, 2023 (2) Dadra and Nagar Haveli and Daman and Diu Tenancy Regulations, 2023 (3) Lakshadweep Tenancy Regulations, 2023

News Continuous Bureau | Mumbai 

Tenancy Regulations: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Union Cabinet ) (1) આંદામાન અને નિકોબાર ટાપુ ( Andaman and Nicobar Island ) ભાડુઆત નિયમન, 2023 (2) દાદરા અને નગર હવેલી ( Dadra and Nagar Haveli) તથા દમણ અને દીવ ( Daman and Diu ) ભાડુઆત નિયમન, 2023 (3) લક્ષદ્વીપ ભાડુઆત ( Lakshadweep Tenancy ) નિયમન, 2023 (3) ભારતના બંધારણની ( Constitution of India ) કલમ 240 હેઠળ લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023ને લાગુ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Community

ધ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ ભાડુઆત નિયમન, 2023; દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાડુઆત નિયમન, 2023; અને લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023 આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ અને લક્ષદ્વીપ મકાનમાલિક અને ભાડુઆત બંનેના હિતો અને અધિકારોને સંતુલિત કરીને ના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ( Union Territories ) જગ્યા ભાડે આપવા માટે જવાબદાર અને પારદર્શક ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે કાયદેસર માળખું પ્રદાન કરશે.

આ સમાચાર પણ વાંચો :  Telangana: મંત્રીમંડળે આંતર રાજ્ય નદી જળ વિવાદ (ISRWD) ધારા, 1956 હેઠળ ક્રિષ્ના જળ વિવાદ ટ્રિબ્યુનલ – IIને સંદર્ભની શરતો – તેલંગાણા રાજ્યની વિનંતીને મંજૂરી આપી

આ નિયમો ભાડા બજારમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગસાહસિકતાને વેગ આપશે, સ્થળાંતર કરનારાઓ, ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ વગેરે સહિત સમાજના વિવિધ આવક વર્ગો માટે પર્યાપ્ત ભાડાના આવાસ સ્ટોકનું સર્જન કરશે. તે ગુણવત્તાયુક્ત ભાડાના રહેઠાણની સુલભતા વધારવામાં પણ મદદરૂપ થશે; અને રેન્ટલ હાઉસિંગ માર્કેટનું ધીમે ધીમે ઔપચારિકરણ તરફ દોરી જશે, જે કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ અને લક્ષદ્વીપમાં એક વાઇબ્રન્ટ, સંતુલિત અને સર્વસમાવેશક રેન્ટલ હાઉસિંગ માર્કેટ ઊભું કરશે.

Bus accident: ”ચારે તરફ ધુમાડો અને ચીસો…’ બસ દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફર (U-7)નો હૃદયદ્રાવક અનુભવ, સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!
Delhi Police: આતંકનો મોટો પ્લાન ફેલ: દિલ્હીમાં ISISના આટલા આતંકી ની થઇ ધરપકડ; IED બ્લાસ્ટ અને આત્મઘાતી હુમલાની હતી તૈયારી
Piyush Pandey: ભારતીય એડવર્ટાઇઝિંગના ‘જાદુગર’ પીયૂષ પાંડેનું નિધન: 70 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Kurnool bus accident: કુર્નૂલ બસ દુર્ઘટના: આગમાં અધધ આટલા મુસાફરો જીવતા ભડથું, દરવાજો જામ થતાં લોકો બહાર ન નીકળી શક્યા; હૃદય કંપાવનારી ઘટના
Exit mobile version