Site icon

મોટી દુર્ઘટના : વધુ એક ફાઇટર જેટ મિગ-21 ક્રેશ થયું, પાઇલટનું મોત, તપાસના આદેશ અપાયા; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

 મોગામાં એક મિગ – 21 વિમાન ક્રેશ થયું છે, જેને કારણે પાઇલટનું મૃત્યુ થયું છે.

ટ્રેનિંગ માટે પાઇલટે રાજસ્થાનના સૂરતગઢથી આ ફાઇટર વિમાનની ઉડાન ભરી હતી.

શુક્રવારે સવારે પાઇલટ અભિનવનો મૃતદેહ મળ્યો છે.

 સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version