Site icon

National Awards : દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, સરકારે મંગાવી ઓનલાઈન ભલામણો, નામાંકન માટે આ છે છેલ્લી તારીખ

National Awards : દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર માટે ઓનલાઈન ભલામણો/નામાંકન માટે છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે.

Application for National Awards for Empowerment of Persons with Disabilities open till July 31

Application for National Awards for Empowerment of Persons with Disabilities open till July 31

News Continuous Bureau | Mumbai

National Awards :આ પુરસ્કારોની સ્થાપના દિવ્યાંગ વ્યક્તિઓને લગતા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા અને સમાજમાં તેમના મુખ્ય પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ પુરસ્કારો વિકલાંગતા ધરાવતી ઉત્કૃષ્ટ વ્યક્તિઓ, વ્યક્તિઓ અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ(empowerment) માટે કામ કરતી સંસ્થાઓને આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય એમએચ(MHPortal) એ પોર્ટલ (http:/(awards.gov.in) મારફતે 15 જૂન, 2023થી 31 જુલાઈ, 2023 દરમિયાન જ ઓનલાઇન(online) ભલામણો સ્વીકારશે, જેની વિગતોનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.:-
લોગિન આઇડી – A225104546
પાસવર્ડ – Aum025#157
આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic: દહિસરથી ભાયંદર હવે 10 મિનિટમાં પહોંચી જવાશે, ફ્લાયઓવર માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ. આ કંપની પ્રોજેક્ટ પર કરશે કામ..

Join Our WhatsApp Community
Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version