આજે આખો દેશ રામમય થઈ ઝૂમી ઉઠ્યો છે. સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાય ગયો છે…
ત્યારે બીકાનેરના રેતી કલાકારે અયોધ્યામાં બની રહેલા એતિહાસિક રામ મંદિરના શિલાન્યાસ સમારોહના પ્રસંગે ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ બનાવી હતી..