Site icon

વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી આ ચેતવણી; જાણો કેમ વધી રહ્યા છે કેસો

 News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં ફરી એકવાર કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

કોવિડના આ વધતા આંકડાઓને કારણે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે, કારણ કે ઘણા દેશોમાં કોવિડ ટેસ્ટિંગ રેટમાં ઘટાડો થયો છે. 

આવી સ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વભરના દેશોને વાઈરસ સામે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. 

WHOએ કહ્યું કે છેલ્લા એક મહિનાથી વિશ્વભરમાં કોવિડના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે એશિયા અને ચીનના જિલિન પ્રાંતમાં કોવિડના વધતા જતા કેસોને જોતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં આવશે પરિવર્તન.. G-23 નેતાઓની પ્રપોઝલ મુદ્દે સોનિયા આ નેતા સાથે કરશે બેઠક.. જાણો વિગતે 

S Jaishankar on Hormuz Strait: દુનિયા અટકી પણ ભારત ચાલ્યું! હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કેમ કોઈ નથી રોકતું? એસ. જયશંકરે કૂટનીતિનો કર્યો મોટો ખુલાસો.
Turmeric prices India: હળદરમાં સિઝનનાં પ્રારંભે જ મંદીથી ખેડૂતો પરેશાન
Harish Rana Passive Euthanasia: ‘હવે શાંતિથી જા, બેટા…’: હરીશ રાણાની અંતિમ વિદાયનો વીડિયો જોઈ દેશની આંખો ભીની; ૧૩ વર્ષના સંઘર્ષ બાદ મળશે કાયમી મુક્તિ
Diplomatic Thaw: બાંગ્લાદેશના PM તારિક રહેમાનનો ‘માસ્ટરસ્ટ્રોક’! દિલ્હી મોકલ્યો ખાસ દૂત, અજિત ડોભાલ અને RAW ચીફ સાથેની ‘ગુપ્ત’ મુલાકાતથી મચ્યો હડકંપ.
Exit mobile version