Site icon News Continuous Bureau | Mumbai

ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે

 News Continuous Bureau | Mumbai 

ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેન ખાતેની પોતાની એમ્બેસી પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

યુક્રેનમાં કથળતી સુરક્ષા સ્થિતિને ટાંકીને ભારત સરકારે રવિવારે યુક્રેનની દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આ મુંબઈનું પ્રવેશદ્વાર છે કે પછી ડ્રગ્સનો એન્ટ્રી પોઇંટ? દહિસરમાં આટલા કરોડનું હેરોઈન પકડાયું. 

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version