Site icon

World Elephant Day : દેશમાં હાથીઓની સંખ્યામાં થયો વધારો, PM મોદીએ હાથીઓના રક્ષણ માટેના વ્યાપક સમુદાયના પ્રયાસોની કરી પ્રશંસા

World Elephant Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાથીઓની સુરક્ષા માટે વ્યાપક સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી. હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છેઃ પ્રધાનમંત્રી.

As the number of elephants increased in the country, PM Modi praised the efforts of the wider community to protect elephants

As the number of elephants increased in the country, PM Modi praised the efforts of the wider community to protect elephants

News Continuous Bureau | Mumbai

World Elephant Day :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના વ્યાપક સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ હાથીઓને અનુકૂળ રહેઠાણ મળે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો જ્યાં તેઓ સારી રીતે ઉછરી શકે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ ( PM Modi ) હાથીઓના મૂલ્ય અને આપણી સંસ્કૃતિ અને ઈતિહાસમાં તેમના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોથી હાથીઓની સંખ્યામાં થયેલા વધારાની પ્રશંસા કરી છે.

World Elephant Day :  પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું

“વિશ્વ હાથી દિવસ એ હાથીઓની રક્ષા ( Elephant Protection ) માટેના સમુદાયના પ્રયત્નોની વિશાળ શ્રેણીની પ્રશંસા કરવાનો પ્રસંગ છે. સાથે જ હાથીઓને અનુકુળ આવાસ પ્રદાન કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવાની પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે, જ્યાં તેઓ સારી રીતે ઉછરી શકે. ભારતમાં આપણા માટે હાથી ( Elephants ) આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે પણ જોડાયેલા છે. અને તે આનંદની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: PM Modi: PM મોદીએ પાકની 109 નવી જાતોનું કર્યું વિમોચન, આ પ્રસંગે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પ્રધાનમંત્રીએ કરી ચર્ચા.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version