એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી of ઓફ ઇન્ડિયા ના કહેવા પ્રમાણે ખેડૂત આંદોલન થી રોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે
પંજાબ અને હરિયાણામાં ખેડૂત આંદોલન ની ભારે અસર જોવા મળી રહી છે
ટ્રાન્સપોર્ટેશન માં પડી રહેલી મુશ્કેલીઓ અને બીજા કારણોથી રોજ 3500 કરોડ રૂપિયા નું નુકસાન થઈ રહ્યું છે