Site icon

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર  

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,549 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,25,195નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,17,26,507 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 38,887 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,08,96354 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,04,958 સક્રિય કેસ છે.

હોકીમાં ભારત નું સપનું રોળાયું : 40 વર્ષ પછી ભારત ફાઇનલમાં ન પહોંચી શક્યું. સેમી ફાઈનલમાં હાર્યું. જાણો સ્કોર અહીં…

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version