દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,753 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,647નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,85,137 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,98,23,546 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 97,743 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,86,78,390 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 7,60,019 સક્રિય કેસ છે.
અરે વાહ શું વાત છે!!! મુંબઈની નજીક આવેલા આ શહેરમાં કોરોના થી એકેય મૃત્યુ નહીં. જાણો વિગત…