Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વમાં મોદીનો વાગ્યો ડંકો: દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, જો બાઈડન સહિત દુનિયાના આ 13 દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખોને મૂકી દીધા પાછળ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ઘણી વધી ગઈ છે. 

ડેટા ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના સર્વેમાં નરેન્દ્ર મોદી અપ્રૂવલ એટલે કે સ્વીકાર્યતા રેટિંગમાં સૌથી આગળ છે. 

સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન સહિત દુનિયાના 13 દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખોને પાછળ મૂકી દીધા છે.

રિપોર્ટ અનુસાર, પીએમ મોદીની અપ્રુવલનું રેટિંગ 70 ટકા છે અને આ રેટિંગ વિશ્વના ટોચના 13 નેતાઓમાં સૌથી વધુ છે.

આ યાદીમાં પીએ મોદી બાદ બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબરાડોર છે. જેમનું અપ્રુવલ રેટિંગ 64 છે, જ્યારે ત્રીજા ક્રમે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી છે જેમનું રેટિંગ  63 છે.

જર્મનીના ચાન્સલર એંગેલા મર્કેલ ચોથા અને સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પાંચમા સ્થાન પર છે.

શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા

 

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Exit mobile version