પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુક્લા નું નિધન થયુ છે.
તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
લોકસભા સાંસદ રહેલી કરૂણા શુક્લા વર્તમાનમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટા પરદા પર રહી ચુક્યા છે.