Site icon

દર મહિને માત્ર 42 થી 210 રૂ. સુધી હપ્તો ભરી, 60 વર્ષ બાદ 1 થી 5000 સુધીનું પેન્શન મેળવી શકો છો.. જાણો વિગત::

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 જુલાઈ 2020

 ભારતના વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી "અટલ પેન્શન યોજના" સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ 18 થી 40 વર્ષની વય સુધીના તમામ નાગરિકો પોતાનું ખાતું ખોલાવી શકે છે. અને 60 વર્ષની ઉંમર સુધી પોતાના પેન્શન ખાતામાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે. જેનું વળતર તમને જિંદગીના પાછલા દિવસોમાં, જ્યારે ખરેખર આર્થિક મદદની જરૂર હશે ત્યારે મળશે. 

60 વર્ષની ઉંમર બાદ જો તમારે દર મહિને કેટલા રૂપિયા નું પેન્શન જોયતું હશે તો માસિક પ્રીમયમ કેટલું ભરવું પડશે તેની વિગતો નીચે મુજબ છે..

પેન્શન ની રકમ.  હપ્તાની રકમ રૂપિયામાં

1000                 42

 2000                84 

 3000               126 

 4000               168  અને 

 5000               200  

રૂ. દર મહિને પ્રીમિયમ ભરવું પડશે.. રોકાણકાર ઇચ્છે તો માસિક પેન્શન એકાઉન્ટ ખોલવાના સમયે જ દર મહિને પ્રીમિયમ કેટલું રહેશે? અથવા તો રિટાયર્ડ થયા બાદ કેટલું પેન્શન મેળવવા માંગે છે?  તેના આધારે હપ્તાની રકમ નક્કી કરી શકે છે.  આમ દર મહિને માત્ર 42 રુપીયા થી 210 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરી તમે 60 વર્ષ બાદ એક થી પાંચ હજાર સુધી રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. આમાં વિદ્યાર્થી લઈને ગૃહિણીઓ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે 

અને જો તમે 640 વર્ષની વય વટાવી ચુક્યા છો છતાં 60 વર્ષ બાદ પેંશન મેળવવા માંગો છો ટોહ પણ તમે ખાતું ખોલાવી શકો છો. થોડું પ્રીમિયમ વધારે ભરવું પડશે બસ….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version