News Continuous Bureau | Mumbai
ભારત સરકાર(Indian Govt) દ્વારા ઘઉંની નિકાસ(Wheat export) પર લાદવામાં આવેલા પ્રતિબંધની(restriction) અસર હવે વિશ્વ બજારોમાં(Global market) જોવા મળી રહી છે.
આજે ઘઉંના મુખ્ય નિકાસકાર યુક્રેન(Ukraine) પર રશિયાના(Russia) હુમલાને પગલે યુરોપિયન બજાર (European market)ખુલતાની સાથે જ ભાવ 435 યુરો ($453) પ્રતિ ટન થઈ ગયો.
G-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધની ટીકા કરી છે.
કહ્યું-જો કોઈ નિકાસ પ્રતિબંધ અથવા બજાર બંધ કરવાનું શરૂ કરી દેશે, તો તેનાથી સંકટ વધારે ખરાબ થશે.
ઉલેખનીય છે કે ભારત સરકાર દ્વારા ગત શનિવારે ઘઉંના નિકાસ પર રોક લગાવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : જે રાકેશ ટીકૈત કિસાન આંદોલનના ચહેરો બન્યા હતા તેની કિસાન યુનિયનમાંથી હકાલપટ્ટી. પણ આવું કેમ? જાણો ઈનસાઈડ સ્ટોરી…
