Site icon News Continuous Bureau | Mumbai

આશ્ચર્યજનક વાત!!! પુના માં સૌથી વધુ કોરોનાના સક્રિય કેસ છે. મુંબઈ તો પાછળ છે. જાણો ટોપ ફાઈવ સૂચિ આંકડા સાથે…

કોરોનાની બીજી લહેર એ દેશભરમાં કાળો કેર વર્તાવ્યો છે. 

દેશમાં કોરોનાના સૌથી વધારે સક્રિય કેસ બેંગલુરુ માં છે અહીં લગભગ 1.5 લાખ સક્રિય કેસ છે. 

Join Our WhatsApp Channel

બેંગલુરુ પછી, પુણે શહેર બીજા ક્રમે છે, જ્યાં કોરોનાના 1.16 લાખથી વધુ સક્રિય કેસ છે.

તે જ સમયે, દેશની રાજધાની(દિલ્હી)માં લગભગ એક લાખ સક્રિય કેસ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની (મુંબઈ)માં 81 હજાર 174 સક્રિય કેસ છે.

મુંબઈમાં પ્રાણવાયુની અછતને ટાળવા બાર હોસ્પિટલમાં 16 ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવશે.

TMC Symbol Row TMC સિમ્બોલ વિવાદમાં મમતા સાથે આવી કોંગ્રેસ કહ્યું ‘જ્ઞાનેશ કુમારે મોદીજીને જન્મદિવસની ભેટ આપી…’
El Nino Threat Indian Monsoon ૧૫ વર્ષ બાદ સૌથી ખરાબ ચોમાસાનો ડર ૨૦૦૯ જેવી સૂકી મોસમનું પુનરાવર્તન થવાની આશંકાએ સરકાર અને નીતિ નિર્માતાઓની ચિંતા વધારી
TMC Symbol And Name Row TMC વિરુદ્ધ TMC પક્ષના નામ અને સિમ્બોલ પર મમતા બેનરજીનો મધરાતે જવાબ, બાગી જૂથને ૧૧ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ
PM Modi Life Turning Points સંઘ પ્રચારકથી પીએમ સુધી! જાણો નરેન્દ્ર મોદીની સફરના એ નિર્ણાયક વળાંક જેણે બદલી નાખ્યો ઈતિહાસ
Exit mobile version