Site icon News Continuous Bureau | Mumbai

Green Hydrogen Fuel Cell Bus: ભૂટાનના PM અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની સવારી, PM મોદીએ આનંદ વ્યક્ત કરતાં કહી ‘આ’ વાત.

Green Hydrogen Fuel Cell Bus: ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે : પ્રધાનમંત્રી

Bhutan PM and Hardeep Singh Puri rode a green hydrogen fuel cell bus, PM Modi expressed his joy and said this.

Bhutan PM and Hardeep Singh Puri rode a green hydrogen fuel cell bus, PM Modi expressed his joy and said this.

News Continuous Bureau | Mumbai

Green Hydrogen Fuel Cell Bus:  ભૂટાનના PM શેરિંગ તોબગેની ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ પરની સવારી અંગે આનંદ વ્યક્ત કરતાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ટિપ્પણી કરી હતી કે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ભારતના ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના પ્રયાસોનો એક ભાગ છે. 

Join Our WhatsApp Community

Green Hydrogen Fuel Cell Bus: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ ( Narendra Modi ) કહ્યું:

“મને આનંદ છે કે પીએમ શેરિંગ તોબગે ( Tshering Tobgay ) ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસમાં બેસી શક્યા. આવી બસ ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે. @tsheringtobgay”

આ સમાચાર પણ વાંચો :  CM Bhupendra Patel AMTS Feeder Bus: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો કરાવ્યો શુભારંભ, આ લોકોને મળશે બસ સેવાનો મફત લાભ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version