Site icon News Continuous Bureau | Mumbai

BJP Candidate List: સંગીત જગતમાંથી રાજકારણમાં પ્રવેશ,ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ, જુઓ બીજી યાદીમાં કોના નામ છે સામેલ

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અલીનગરથી લોક ગાયિકા મૈથિલી ઠાકુર અને બક્સરથી પૂર્વ IPS આનંદ મિશ્રાને મળી ટિકિટ.

BJP Candidate List સંગીત જગતમાંથી રાજકારણમાં પ્રવેશ,ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ

BJP Candidate List સંગીત જગતમાંથી રાજકારણમાં પ્રવેશ,ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ

News Continuous Bureau | Mumbai

BJP Candidate List બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે (15 ઓક્ટોબર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. લોક ગાયિકા મૈથિલી ઠાકુરને ભાજપે અલીનગર બેઠક પરથી ટિકિટ આપી છે. મૈથિલી મંગળવારે જ ભાજપમાં સામેલ થઈ હતી. ભાજપની બીજી યાદીમાં 12 ઉમેદવારોના નામ સામેલ છે. પહેલી યાદીમાં 71 ઉમેદવારોના નામ હતા.

Join Our WhatsApp Channel

12 ઉમેદવારોની ભાજપની બીજી યાદી

મૈથિલી ઠાકુરને અલીપુરથી ઉમેદવાર બનાવવા ઉપરાંત ભાજપે મુખ્યત્વે આ ઉમેદવારોને તક આપી છે:
બાઢ થી: ડૉક્ટર સિયારામ સિંહ (જ્ઞાનેન્દ્ર જ્ઞાનુની ટિકિટ કપાઈ)
બક્સર થી: પૂર્વ IPS આનંદ મિશ્રા (જન સુરાજમાંથી આવ્યા છે)
સોનપુર થી: વિનય કુમાર સિંહ (ફરીથી ટિકિટ, બાહુબલી પ્રભુનાથ સિંહના સમધી)
બનિયાપુર થી: કેદાર નાથ સિંહ (RJDમાં હતા અને બાહુબલી પ્રભુનાથ સિંહના ભાઈ)
છપરા થી: છોટી કુમારી (CN ગુપ્તાની ટિકિટ કપાઈ)

આ સમાચાર પણ વાંચો : Online game: ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો આવો ગંભીર નિર્ણય.
મુઝફ્ફરપુર થી: રંજન કુમાર (નવા ઉમેદવાર)
અગિઆંવ થી: મહેશ પાસવાન (નવા ઉમેદવાર)
રોસડા થી: બીરેન્દ્ર કુમાર (SC માટે આરક્ષિત બેઠક)
હાથીયાઘાટ થી: રામચંદ્ર પ્રસાદ
શાહપુર થી: રાકેશ ઓઝા
ગોપાલગંજ થી: સુભાષ સિંહ

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version