Site icon

Maneka Gandhi: બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કરી અલ્વીશ યાદવની તાત્કાલિક ધરપકડની માગ, કહ્યું- આ ગ્રેડ-1નો ગુનો છે…!

Maneka Gandhi: બિગ બોસ OTT 2નો વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. યુપી પોલીસે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર આપવા બદલ એલ્વિશ યાદવ સામે એફઆઈઆર નોંધી છે. ત્યારે હવે આ મામલે બીજેપી સાંસદ અને પીપલ ફોર એનિમલ્સ (PFA)ના સંસ્થાપક મેનકા ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મેનકા ગાંધીએ એલ્વિશ યાદવની ધરપકડની માંગ કરી છે.

BJP MP Maneka Gandhi demanded immediate arrest of Elvish Yadav, said - this is a grade-1 crime…

BJP MP Maneka Gandhi demanded immediate arrest of Elvish Yadav, said - this is a grade-1 crime…

News Continuous Bureau | Mumbai

Maneka Gandhi: બિગ બોસ OTT 2નો ( Bigg Boss OTT ) વિજેતા અને યુટ્યુબર ( YouTuber ) એલ્વિશ યાદવની ( Elvish Yadav ) મુશ્કેલીઓ વધી રહી છે. યુપી પોલીસે ( UP Police ) રેવ પાર્ટીઓમાં ( rave parties ) સાપનું ઝેર આપવા બદલ એલ્વિશ યાદવ સામે એફઆઈઆર ( FIR ) નોંધી છે. ત્યારે હવે આ મામલે બીજેપી સાંસદ અને પીપલ ફોર એનિમલ્સ (PFA)ના સંસ્થાપક મેનકા ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મેનકા ગાંધીએ એલ્વિશ યાદવની ધરપકડની માંગ કરી છે.

Join Our WhatsApp Community

મેનકા ગાંધીએ કરી ધરપકડની માગ

મીડિયા અહેવાલ અનુસાર, બીજેપી સાંસદ ( BJP MP ) મેનકા ગાંધીએ કહ્યું કે, “તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ ગ્રેડ-1નો ગુનો છે-એટલે કે સાત વર્ષની જેલની સજા… PFAએ છટકું ગોઠવીને આ લોકોને પકડ્યા. વીડિયોમાં તેઓ સાપની લુપ્તપ્રાય પ્રજાતિ વિશે વાત કરી રહ્યા છે. બાદમાં અમને ખબર પડી કે તે નોઈડા અને ગુરુગ્રામમાં સાપનું ઝેર વેચે છે.

આ સમાચાર પણ વાંચોઃ Onion Price: ઓ તારી…. ફરી કાંદા નો ભાવ ઊંચાઈએ.. જાણો શું છે મહારાષ્ટ્રની પરિસ્થિતિ… વાંચો વિગતે અહીં..

મેનકા ગાંધીએ કહ્યું, “લગભગ એક અઠવાડિયા પહેલા, મથુરામાં એક રેડ પાડવામાં આવી હતી, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 8 સાપ મળી આવ્યા હતા. એ લોકોએ ખુલાસો કર્યો હતો કે તેઓ એક ગેંગનો ભાગ હતા જે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ડ્રગ તરીકે ઉપયોગ કરે છે.” આ ગેંગના સભ્યોએ (એલવીશ યાદવ)ના નામનો ઉલ્લેખ કર્યો હતો. ટીમે સાપનું ઝેર સપ્લાય કરવા માટે ગેંગનો સંપર્ક કર્યો હતો. આ કાર્યવાહીમાં 11 સાપને બચાવી લેવામાં આવ્યા હતા અને સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. આ તમામ લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version