ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા(Nupur Sharma)ને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પયગંબર મોહમ્મદ પર એક ટીવી ડિબેટ(TV debate) દરમિયાન વિવાદિત ટિપ્પણી બાદ પાર્ટીએ તેમના વિરુદ્ધ એક્શન લીધી છે.
નુપુર શર્માને છ વર્ષ માટે પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ(Suspended) કરવામાં આવ્યા છે.
સાથે નવીન કુમાર જિંદલને પણ પાર્ટીના સભ્યપદેથી સસ્પેંડ કરવામાં આવ્યા છે.
નવીન કુમાર જિંદલ, દિલ્હી ભાજપના મીડિયા હેડ છે. તેમણે આ મુદ્દે કેટલીક વિવાદિત ટ્વિટ કરી હતી.
