Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ એક્શન મોડમાં- પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર આ નેતાઓ સસ્પેન્ડ- જાણો કોણ પાર્ટીમાંથી બહાર થયુ  

ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા(Nupur Sharma)ને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

પયગંબર મોહમ્મદ પર એક ટીવી ડિબેટ(TV debate) દરમિયાન વિવાદિત ટિપ્પણી બાદ પાર્ટીએ તેમના વિરુદ્ધ એક્શન લીધી છે.

Join Our WhatsApp Channel

નુપુર શર્માને છ વર્ષ માટે પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ(Suspended) કરવામાં આવ્યા છે.

સાથે નવીન કુમાર જિંદલને પણ પાર્ટીના સભ્યપદેથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. 

નવીન કુમાર જિંદલ, દિલ્હી ભાજપના મીડિયા હેડ છે.  તેમણે આ મુદ્દે કેટલીક વિવાદિત ટ્વિટ કરી હતી.

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version