Site icon News Continuous Bureau | Mumbai

રાજ્ય સભામાં NDA સરકારની સેંચુરી; ખરડાઓ પસાર કરાવવામાં સરકારને સુગમતા રહેશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
દેશના આઠ રાજ્યોમાં 19 સીટો માટે રાજ્યસભાની ચૂંટણી થઇ. જેના પરિણામો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીને વધુ બેઠકો મળતાં સંસદમાં NDA સરકાર ની સ્થિતિ વધુ મજબૂત બની છે.
 રાજ્યસભામાં પ્રથમવાર એન.ડી.એ સૌથી વધુ સીટો ધરાવે છે. અત્યાર સુધી  કુલ ૯૦ બેઠકો હતી. જે વધીને 100 બેઠકો થઈ છે. આમ 245 બેઠક વાળા રાજ્ય સભાગૃહમાં વર્તમાન સરકારનો આંકડો 123 નો છે.
  ભારતીય જનતા પાર્ટીના સહયોગી દળ મળીને કુલ 101 સીટ થઈ છે. જેમાંથી એકલા ભાજપના 86 સાંસદો છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ વાળા યુપીએ પાસે અત્યારે 65 જ બેઠકો છે. 

આમાં હવે જો એનડીએને રાજ્યસભામાં અન્ના ડીએમકે અને વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓનો ટેકો મળે તો ખૂબ જ સરળતાથી બહુમતી નો આંકડો પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શક નથી. આમ ગઈ કાલે થયેલી રાજ્યસભાની 24 સીટો પર થી 11 સીટો ભાજપે જીતી ને રાજ્ય સભામાં બહુમતી નોંધાવી છે.

Join Our WhatsApp Channel

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

CEC Gyanesh Kumar પોલીસ ફરિયાદ હોય કે મહાભિયોગ CEC જ્ઞાનેશ કુમાર સામે તાત્કાલિક કાર્યવાહી શા માટે શક્ય નથી? જાણો બંધારણીય રક્ષણ કવચ!
CEC Gyanesh Kumar ચૂંટણી પંચના આંતરિક વિખવાદ પર વિપક્ષ આક્રમક; રાહુલ ગાંધીએ કહ્યું ‘લોકશાહીની સંસ્થાઓ પર દબાણ હવે સહન નહીં થાય’
Vande Bharat Express Speed Record રેલવેની અદભુત કમાલ બુલેટ ટ્રેન પહેલાં જ વંદે ભારત એક્સપ્રેસની તોફાની સ્પીડ, ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને રાજધાનીશતાબ્દીને આપી ટક્કર!
Arctic Sea Ice Shrinks સેટેલાઇટ તસવીરોએ વધારી દુનિયાની ચિંતા; ગ્લોબલ વોર્મિંગથી ઉત્તરી ધ્રુવનો બરફ રેકોર્ડ સ્તરે પીગળ્યો
Exit mobile version