Site icon

યુકે PM બોરિસ જ્હોન્સનનો પ્રવાસ ભારતને ફળ્યો, ભારત-બ્રિટન વચ્ચે થયા અધધ આટલા  અબજ પાઉન્ડના કરાર; હજારો નોકરીનું થશે સર્જન

News Continuous Bureau | Mumbai

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન(UK Boris Johnson) આજે 2 દિવસના ભારત(India Visit)ના પ્રવાસે આવ્યા છે.

Join Our WhatsApp Community

ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બ્રિટિશ પ્રથમ અમદાવાદ(Ahemdabad)થી તેમના પ્રવાસની શરૂઆત કરવા જોવા મળ્યાં છે. 

બ્રિટન PM બોરિસ જ્હોન્સને(UK Boris Johnson) ભારત-બ્રિટન(UK-India Relation)ના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે 1 અબજ પાઉન્ડના કરારની જાહેરાત કરી છે.

ન્યૂ એજ ટેક્નોલોજી AI અને અન્ય સેક્ટર માટે આ રોકાણ કરાર કરવામાં આવ્યા છે.

યુકે અને ભારતીય બિઝનેસ આજે સોફ્ટવેર એન્જિનિયરિંગથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં નવા રોકાણ અને નિકાસ સોદામાં 1 અબજ પાઉન્ડની જાહેરાત કરી છે.

આ રોકાણથી પ્રત્યક્ષ 11,000 નોકરીઓનું સર્જન થશે.  

આ સમાચાર પણ વાંચો : ઈદ બાદ પરત ફરશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કરવો પડશે આ કાર્યવાહીનો સામનો; જાણો વિગતે

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version