Site icon

સંસદમાં વિપક્ષનો હોબાળો- લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ આટલા સાંસદો એક અઠવાડિયા માટે થયા સસ્પેન્ડ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સંસદનું ચોમાસુ સત્ર (Parliament monsoon session) સાતમા દિવસે પ્રવેશ્યું છે પરંતુ વિપક્ષ(Opposition)ના હોબાળા વચ્ચે કાર્યવાહી વ્યવસ્થિત નથી ચાલી રહ્યું. 

Join Our WhatsApp Community

લોકસભા(Loksabha) બાદ હવે રાજ્યસભા(RajyaSabha)માં ઉપસભાપતિએ 19 સાંસદો(MPs)ને આ અઠવાડીયા પુરતા સસ્પેન્ડ(suspended) કરી દીધા છે.

રાજ્યસભા સાંસદોને સદનના વેલમાં પ્રવેશ કરીને સૂત્રોચ્ચાર કરવા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં સુષ્મિતા દેબ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન, મૌસમ નૂર, શાંતા છેત્રિયા, નદીમુલ હક, અબિરંજન વિશ્વાસ (TMC) ઉપરાંત એ. રહીમ અને શિવદાસન, કનિમોઝી (DMK), બીએલ યાદવ (TRS) અને મોહમ્મદ અબ્દુલ્લા. 

આ સમાચાર પણ વાંચો : સરકાર તૂટવાના મહિના બાદ ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપ પર કર્યો ચોંકાવનારો આરોપ- કહ્યું- હું પથારીમાં હતો અને આ લોકોએ સરકાર તોડવાનું કાવતરું રચ્યું

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version