Site icon

બ્રિટિશ બોરિસ જોનસનએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, આ મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા..

 News Continuous Bureau | Mumbai

બ્રિટેનના(britain) PM બોરિસ જોનસન(Boris Johnson) પ્રથમ વખત ગુજરાતની(Gujarat) મુલાકાતે આવ્યાં છે. 

Join Our WhatsApp Community

ગાંધી આશ્રમની(Gandhi ashram) મુલાકાત બાદ બપોરે બોરિસ જોનસ અને ગૌતમ અદાણી(guatam adani) વચ્ચે બેઠક થઈ છે.

આ બેઠકમાં PM બોરિસ જોન્સન અને ગૌતમ અદાણી વચ્ચે ડિફેન્સ(Defence), એરોસ્પેસ(airspace), ગ્લોબલ વોર્મિંગ(Global warming) અને સોલાર ઉર્જા(Solar energy) પર થઇ ચર્ચા થઈ હતી. 

આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરી 5 લાખ રોજગાર ઉભા કરાવામાં આવશે. જે માટે અદાણી ગ્રુપ(Adani group) અને બ્રિટનની કંપની સાથે મળી કામ કરશે. 

આ સાથે એરોસ્પેસ અને ડિફેન્સ ટેક્નોલોજી પર પણ કામ કરશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં જેનો ડર હતો એ જ થવા લાગ્યું, નવા કોરોના કેસના આંકમાં આવ્યો ઉછાળો, એક્ટિવ કેસ પણ ચિંતાજનક સ્તરે

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version